Browser blocked autoplay.
Rakesh Barot | Jiv Chadhiyo Chakdole (Official Video) | રાકેશ બારોટ | New Gujarati Bewafa Song 2026
રાકેશ બારોટનું નવું બેવફા ગીત “જીવ ચઢિયો ચકડોળે” 🎶 પ્રેમ અને બેવફાઈની લાગણીઓથી ભરેલું હૃદયસ્પર્શી ગીત ફક્ત @SaregamaGujarati પર.
Credits:
Singer: Rakesh Barot
Producer: Red Velvet Cinema
Music: Mayur Nadia
Lyrics: Manu Rabari
Artist: Rakesh Barot, Chhaya Thakor
Child Artist: Aliya Sen
Co-Artist: Hunter, Ratila
Creative Producer: Dhyey Films & Team
Concept: Purvi Vasava, Faruk Gayakwad
Director: Faruk Gayakwad
DOP: Sehzad Mansuri (Tipu)
Edit: Naresh Rajput
Technical Support: Jenish Talaviya
Rakesh Barot Costume: Manisha R Barot
Makeup: Hasmukh Limbachiya
Production: Amit Prajapati, Mahesh Prajapati
Lyrics:
હે એવી આડી રે ઉતરી ને હું ઓળખી ગયો (૨)
જીવ ચઢ્યો રે ચકડોળે જોતો રહી ગયો
હે પાસે આવ્યો ને ફફડે આયા પૂર રે
મારા જીવ થઈ વહાલી
હે એવી આડી રે ઉતરી ને હું ઓળખી ગયો (૨)
જીવ ચઢ્યો રે ચકડોળે જોતો રહી ગયો
હો ભેળા ભેળા ફરતા અમે લઈ હાથો માં હાથ
એ હાથો માં જોયા કોક બીજા ના હાથ
હો દુઃખ માં દાઝિયા કૂણા કાળજા પડી ભાત
ભેટો એનો કરવો નાતો આજે મારા નાથ
હે બોલી ના શાકિયો થઈ ગયો મજબૂર
મારા જીવ થઈ વહાલી પરણિયા હારે જોઈ પાટણમાં (૨)
હો એની મારી નજર મળી પલળી આંખો ચાર
જૂના દાદા ના જવાના યાદ આવી ગયા યાર
હો મારા જેવી સાચવે એવો લાગિયો તારો ભરથાર
પૂરી તરે ભરાઈ રહિયો પણ માણી લીધી મેં હાર
હે લોક ની લાજે થઈ ગયો હું તો દૂર રે
મારા જીવ થઈ વહાલી પરણિયા હારે જોઈ પાટણમાં (૨)
હે પાસે આવ્યો ને ફફડે આયા પૂર રે
મારા જીવ થઈ વહાલી પરણિયા હારે જોઈ પાટણમાં (૨)
એના પરણિયા હારે જોઈ પાટણમાં (૩)
#rakeshbarot
#saregamagujarati
#gujaratibewafasong
#ગુજરાતીગીત
#gujaratisong
#sadsong
Learn to sing in Sur with Padhanisa by Saregama. Download the app now and start your Riyaaz today - https://sarega.ma/pdns
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati
Follow us on -
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal
About This Video
Viewer's Guide
Published 4 months ago, "Rakesh Barot | Jiv Chadhiyo Chakdole (Official Video) | રાકેશ બારોટ | New Gujarati Bewafa Song 2026" is a music video created by Saregama Gujarati. Running 6 minutes 52 seconds, it has accumulated 880.3K views and 13,030 likes on YouTube.
This video is currently trending in India. DailyWatch features this video as part of our global collection of popular YouTube content. For more videos like this, visit our Music category. You can also browse the Saregama Gujarati channel for related uploads.
About Music on DailyWatch
Music videos are among the most-watched content on YouTube, with billions of views across genres from pop and hip-hop to classical and regional music. Whether it is an official music video, a live concert recording, or a lyric video, music content continues to dominate global trending charts. Browse our full Music collection to discover more trending videos in this category.
All videos on DailyWatch are sourced from YouTube using the YouTube API. We curate trending and popular content across multiple regions and categories to help you discover the best videos. DailyWatch does not host any video content — all videos are streamed directly from YouTube. Read our Editorial Policy to learn more about how we select and organize content.